● અમદાવાદ : સનાથલ સર્કલ પાસેથી અર્ધબળેલી લાશ મળવાનો મામલો, આશરે ૨૦ વર્ષની યુવતીની હત્યા કરી લાશને સળગાવી દેવાઈ હતી, માથાના ભાગે ઈજાના અને ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું, ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરી
● અમદાવાદ : AMTS બસની અડફેટે આવતા વિદ્યાર્થીનું મોત, બોપલ બસ સ્ટેન્ડ પાસેનો બનાવ, સાયકલ પર જઇ રહેલા વિદ્યાર્થીનું મોત
● માલદીવ સંકટ: મોદી-ટ્રમ્પે ફોન પર કરી વાત, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા વધારવા ઉપર પણ ભાર
● વડોદરા : શહેરના ચોખંડી વિસ્તારમાં એક ટેમ્પોએ 4 વ્યક્તિને અડફેટે લીધા, ત્રણ ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડાયા, જયારે 1નું થયું મોત
● પીએમ મોદી આજથી ત્રણ દેશોના પ્રવાસે, પેલેસ્ટાઈન જનારા પહેલવહેલા ભારતીય PM
● જસ્ટિસ લોયાના મોત અંગે આજે સુનાવણી : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ લોયાના મોત મુદ્દે સુનાવણી
● રાજકોટ : વેપારીઓ-મનપા તંત્ર વચ્ચે બેઠકમાં સમાધાન, આજનું આપેલું માર્કેટ યાર્ડ બંધનું એલાન મોકૂફ, મચ્છરોના ત્રાસના કારણે આપ્યું હતું બંધનું એલાન
● ગિરનારની ગોદમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ, ભજન, ભોજન અને ભક્તિનો થશે સુભગ સમન્વય
● આસારામ કેસમાં પીડિતાની ઉલટ-તપાસનો આજે અંતિમ દિવસ, ઈન કેમેરા થઈ રહી છે સુનાવણી
● બજેટ સત્રમાં સરકારને ઘેરવા કૉંગ્રેસના ધારાસભ્યોને અપાશે તાલિમ, આજથી ગાંધીનગરમાં 3 દિવસીય માર્ગદર્શન શિબિર
● ફી નિયમન પર આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં વાલી અને સંચાલકોને સાંભળવામાં આવશે, સુપ્રીમ કોર્ટમાં મોડીફાઈ કરવાની અરજી પર 16મીએ સુનાવણી