● 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે સુરત, મેરેથોનને બતાવશે લીલી ઝંડી, મેરેથોનમાં દોઢ લાખથી વધુ લોકો લેશે ભાગ
● કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આવશે અમદાવાદ, ઓલઇન્ડિયા ફોરેન્સીક સાયન્સ કોન્ફરન્સના ઉદઘાટન કાર્યક્રમમાં આપશે હાજરી
● ભારતીય રેલવે બોર્ડમાં કારકિર્દીની ઉજ્જ્વળ તકો, 62 હજારથી વધુ હોદ્દાઓ માટે લેવાશે પરીક્ષા, આજથી કરી શકાશે એપ્લાય
● રાજકોટમાં વકર્યો વ્યાજખોરોનો આતંક, મોરબીના નાયબ મામલતદારના પતિનું અપહરણ કરનાર 3ની ધરપકડ, તો યુવકને માર મારના ચાર વ્યાજખોરો સામે ફરિયાદ
● રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકના નવા ચેરમેન બની શકે છે જયેશ રાદડિયા, નાદુરસ્ત તબિયતના કારણે વિઠ્ઠલ રાદડિયાએ આપ્યું રાજીનામું
● મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળને અન્યાય થતા પ્રશાસન સામે આંદોલન : મેળામાં શ્રધ્ધાળુઓની સેવા કરવા આવતા ઉતારાઓ અને અન્નક્ષેત્રના વિવિધ પ્રશ્નોનો થયો વિવાદ : તંત્ર કોઈનું સાંભળતું ન હોવાની સંતો, ઉતારા મંડળો અને અન્નક્ષેત્રનો આક્ષેપ
● જમ્મુમાં સેનાના કેમ્પ પર મોટો આતંકી હુમલો : સુંજુવાન મિલિટરી કેમ્પ પર આતંકી હુમલો : સેનાના કેમ્પમાં દાખલ થઈને હુમલો કરાયો : હુમલામાં 1 જવાન અને તેની દીકરી ઘાયલ : સેનાના કેમ્પમાં આતંકીઓની શોધખોળ ચાલુ : કેમ્પના રહેઠાણ વિસ્તારમાં ઘૂસ્યા છે આતંકીઓ : ગઈ મોડી રાત્રે આતંકીઓ દ્વારા હુમલો કરાયો