● US: ફ્લોરિડામાં પૂર્વ વિદ્યાર્થીએ શાળામાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 17ના મોત, 20થી વધુ ઘાયલ
● રાજકોટ : ભગવતીપરા વિસ્તારની ઘટના : વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા યુવકે ઘરે એકાંતમાં પોતાના શરીરમાં આગ ચાંપી : પ્રકાશ નામના યુવાને અગમ્ય કારણોસર ચાંપી આગ : ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી : યુવકને સારવાર અર્થે ખસેડાયો
● મુંબઈના અંધેરીમાં મિત્તલ એસ્ટેટના ગોડાઉનમાં આગ, 1 વ્યક્તિનું મોત: મુંબઈના અંધેરી વિસ્તારમાં મિત્તલ એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગતાં એક વ્યક્તિતનું મોત
● બજેટમાં કરવેરાને લઇ કોઇ નવી જોગવાઇ નહી:નીતિન પટેલ: 19 ફેબ્રુઆરીથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ સહિતના મુદ્દે મીડિયા સાથે વાત કરી
● ગોધરા SOGએ કાલોલથી બોગસ ડોક્ટરની કરી ધરપકડ: પંચમહાલના કાલોલ તાલુકાના ચલાલી ગામે એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે.ગોધરા SOG એ રેડ કરી આ બોગસ ડૉક્ટરને ઝડપી પાડયો
● આંતરરાષ્ટ્રીય દબાણને પગલે પાકે. આતંકી હાફિઝ સઈદ સામે શરૂ કરી કાર્યવાહી: પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય દબાવમાં આવીને તેના આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી
● સુરેન્દ્રનગર : નવા જંકશન વિસ્તારમાં રેલ્વે કોલોની પાસે અચાનક બાઈક સળગી ઉઠ્યું : પિતા અને પુત્રનો આબાદ બચાવ.
● અમદાવાદ : ગોતા બ્રીજ પર સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત : કાર ચાલક દ્રારા સ્કૂલ વાનને મારવામાં આવી ટક્કર : બાળકોનો આબાદ બચાવ.
● નવસારી : બીલીમોરા ભાજપના ૨૧ કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા : ભાજપમાં રહીને નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરતા જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા