● ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 20 પાક. સૈનિકોને કરાયા ઠાર:
● PM મોદી આજે બોર્ડ પરીક્ષાઓને લઇ વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે બોર્ડ પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.
● જસ્ટિસ લોયા કેસની સ્વતંત્ર તપાસ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
● અમદાવાદઃ વાડજ રોડ પર ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેરની દુકાનમાં લાગી વિકરાળ આગ:
● જમ્મૂ-કાશ્મીરઃ અવંતિપુરામાં CRPF કેમ્પ પર આતંકી હુમલો, સેનાનું સર્ચ અભિયાન:
● આસામામાં ટ્રેનિંગ દરમિયાન વિમાન દૂર્ઘટના, એરફોર્સના બન્ને પાઇલોટના મોત:
● PM મોદીના અરુણાચલ પ્રવાસથી ચીનના પેટમાં તેલ રેડાયું, કર્યો આકરો વિરોધ
● દેવભૂમિ દ્વારકા : ખંભાળીયા તાલુકાના કેશોદ ગામ પાસે ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં 1 યુવાનનું મોત : 6 બાળકો સહિત 10 લોકો ઘાયલ.
● પાટણ : આત્મ વિલોપનના પ્રયાસનો મામલો : મોડીરાત્રે ફરિયાદ પાટણ દાખલ : કલેકટર દ્વારા તમામ જવાબદાર સામે પગલા લેવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી