● સુરેન્દ્રનગરઃ વોર્ડ 6 ના તમામ ચારેય કોંગ્રેસ ઉમેદવારોની જીત : વોર્ડ 6 મા કોંગ્રેસની આખી પેનલની થઇ જીત
● જૂનાગઢઃ મોડી રાત્રે માંગરોળમાં બે જૂથ વચ્ચે અથડામણ : યુવકને માર મારતા થઈ અથડામણ : પોલીસ ઘટના સ્થળે પહોંચી : તોફાનીઓએ પોલીસની જીપને પહોંચાડ્યું નુકસાન : જિલ્લા પોલીસવડા દ્વારા જૂનાગઢ પોલીસ કાફલો ઘટના સ્થળે : ભારેલા અગ્નિ જેવી સ્થિતિ : અથડામણમાં 4 લોકો ઘાયલ
● ગુજરાત વિધાનસભાના બિલ્ડીગમાં હવન યોજવામાં આવ્યો : વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલ અને તેમના પત્નિ હવનમાં યજમાન તરીકે બેઠા : વાસ્તુ શાસ્ત્ર અને ચાર વેદોના આધારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે
● ખેડા :પાંચ નગર પાલિકા માટે મતગણતરી પ્રક્રીયા શરૂ.: સ્ટ્રોગ રૂમ ખોલી ઇવીએમ મત ગણતરી સેન્ટર પર લઇ જવાયા.
● આણંદ અને ખેડા જિલ્લાની નગરપાલિકાની મતગણતરી શરૂ : કુલ 10 નગરપાલિકામાં શરૂ થઈ મતગણતરી : આણંદ જિલ્લાની સૌથી મોટી કરમસદ નગરપાલિકા : બપોરે 12 વાગ્યા સુધી ચિત્ર થશે સ્પષ્ટ : ભાજપ કોગ્રેસ અને અપક્ષના સમર્થકો મતગણતરી સેન્ટરની બહાર થયા ભેગા : પોલીસનો છે ચુસ્ત બંદોબસ્ત : અરવલ્લી:બાયડ નગરપાલિકાની બે બેઠકોની મતગણતરી શરુ : બાયડ પ્રાંત કચેરી ખાતે હાથ ધરાઈ મતગણતરી : બે વોર્ડની બેઠકો માટે મતગણતરી શરુ કરાઈ
● #PNBScam માં રાતભર પાડવામાં આવી રેડ : ૫ રાજ્યોની ૨૬ જગ્યાએ #CBI અને ૪૫ જગ્યાઓ પર ED એ પાડી રેડ : DRI અને ઇન્કમટેક્ષ દ્વારા પણ તપાસ શરૂ
● વડાપ્રધાન @narendramodi આજે કર્ણાટકના પ્રવાસ પર, સિદ્ધારમૈયાના હોમટાઉનમાં રેલીને કરશે સંબોધન
● મૃતકના પરિવારની માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકાર કરી : તમામ માંગણીઓ 3 દિવસમાં પૂરી કરાશે તેવી ખાત્રી સરકારે આપી : માંગણીઓ સ્વીકાર કર્યા બાદ પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો : સોમવારે સવારે 11 વાગે ઊંઝા ખાતે કરાશે અંતિમવિધિ
● વડોદરા:પાદરા ખાતે પ્રેમી સાથે મળી પત્નીએ તેના પતિની કરી હત્યા : પત્નીએ તેના પ્રેમીના ઘરે બોલાવી કરી હત્યા : ગળાના ભાગે હથિયાર થી ઘા ઝીકી કરી હત્યા : વડું પોલીસે તપાસ હાથ ધરી
● ઊંજા : પાટણ આત્મવિલોપન મામલો : ભાનુભાઈની અંતિમવિધિ માટે તૈયારી : ઉંઝા પોલીસે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો : હાઇવેથી ઘર સુધી પોલિસ બંદોબસ્ત : ગાંધી ચોકમા અંતિમ દર્શન માટે રખાશે મૃતદેહ