● આજે ગુજરાતનું બજેટ, નાણાં પ્રધાન વર્ષ 2018-19નું અંદાજપત્ર કરશે રજૂ: ગાંધીનગર: ગાંધીનગર: આજે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ
● સુરત : ઓલપાડના બરબોધન ગામની ઘટના : સામાન્ય ઝગડા બાદ સાસુ-વહુએ કર્યો આપઘાતનો પ્રયાસ : ઝગડા બાદ સાસુએ ઝેર પીધું, ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા : જ્યારે વહુએ ઘરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત : વહુનું ઘટના સ્થળે મોત : પોલીસે વધુ તપાસ હાથ ધરી
● જૂનાગઢ : ખાનગી કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ મોડીરાત્રે કર્યો આત્મહત્યાનો પ્રયાસ : ઝેરી દવા પી કર્યો આત્મ હત્યાનો પ્રયાસ : વિદ્યાર્થિની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…: આત્મહત્યાના પ્રયાસનુ કારણ અકબંધ
● જૂનાગઢ : ભારત મિલ નજીક તિક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા : નજીવી બાબતે બોલાચાલી બાદ ચાર શખ્સોનો હુમલો : સમગ્ર ઘટનામાં એક મહિલા સહિત 3 લોકો પણ ઘાયલ
● પાટણ : દુદ્ખા ગામની જમીનના વિવાદમાં આત્મવિલોપનનો મામલો : જમીન વિવાદમાં પરિવારે જમીનના દસ્તાવેજો સ્વીકારવાની ના પાડી : આવતીકાલે ભાનુપ્રસાદ વણકરના પત્ની ઇન્દુબેનના હાથે દસ્તાવેજો સ્વીકારશે : ઊંઝા ખાતે ભાનુપ્રસાદના ઘરે જઈ સ્વીકારશે દસ્તાવેજો.
● અમરેલી-સાવરકુંડલામાં અસ્થિર મગજના પુત્રના હાથે પિતાની હત્યા : અસ્થિર મગજના પુત્રએ પિતાને લોખંડની કોષ મારતા પિતા ખસેડાયા હોસ્પિટલમાં : સારવાર દરમિયાન પિતાનું થયું મોત : પોલીસે હત્યાનો ગુનો નોંધી શરૂ કરી તપાસ
● વાપી : એક આંગડીયાકર્મી પાસેથી લાખો રૂપિયા ભરેલી બેગની લૂંટ : આંગડીયા પેઢીના કર્મીની રીક્ષાને આંતરી આંખમાં સ્પ્રે છાંટી ચલાવી રૂ.૧૫ લાખની લૂંટ : આરોપીઓ લૂંટ ચલાવી ફરાર
● મોરબી : વાધપરામાં મહિલા પર એસીડ અટેક : મહિલા પર તેના પૂર્વ પતિએ ફેંક્યું એસીડ : ઇજાગ્રસ્ત મહિલાને રાજકોટ સારવાર અર્થે ખસેડાઇ