● અમદાવાદ : સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા દિવ્યાંગોની દુકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કરવામાં આવી તોડફોડ : 15 વર્ષ થી અહીં રોજગાર મેળવતા હતા : લેખિતમાં નોટિસ આપ્યા વિના તોડફોડ કરાઈ હોવાનો આક્ષેપ.:
● ભરૂચ : વાલીયાના કનેરાવ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને અશ્લીલ વિડીયો અને ફોટો બતાવતા ચકચાર, : ગ્રામજનોએ શિક્ષકને પકડી પોલીસને હવાલે કર્યો : વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
● ભરૂચ:ગોલ્ડનબ્રિજમાં તારીખ 15 માર્ચથી 13 એપ્રિલ સુધી ભારે વાહન અને ફોરવહીલર પર પ્રતિબંધ : વડોદરા થી સુરત અને સુરતથી વડોદરા માટે ના ફક્ત દ્વિ ચક્રી વાહનો જ ગોલ્ડન બ્રિજમાંથી પસાર થઈ શકશે. : ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બની રહેલ બ્રિજની કામગીરીના કારણે લેવાયો નિર્ણય
● વડોદરામાં સાયબર માફિયાઓનો આતંક : લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડયા : ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી રોજ 10થી 15 લોકોના રૂપિયા થાય છે ડેબિટ : આજે પણ 10થી વધુ લોકોએ સાયબર ક્રાંઈમમાં કરી અરજી : 5 હજારથી લઈ 50 હજાર સુધીની રકમ થઈ ડેબિટ : પોલીસનું સાયબર સેલ બન્યું લાચાર
● ગુજરાત વિધાનસભા કાંગ્રેસ પક્ષની વિધાનસભા સંસદિય સલાહકાર સમિતિની કરાઇ રચના : ગુજરાત કાંગ્રેસ પ્રભારી અશોક ગહેલોતએ સમિતિની મંજુરી આપી : સંસદિય સલાહકાર સમિતિમાં કુલ 15 સભ્યો : સમિતિના ચેરમેન તરીકે મોહનસિંહ રાઠવાની નિમણૂક
● અમદાવાદ: મહિલા psiએ કોન્સ્ટેબલ વિરુદ્ધ બળાત્કારની નોંધાવી ફરિયાદ : મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ : પોલીસે તપાસ શરૂ કરી : આરોપીને ઝડપી પાડવા મહિલા પોલીસની એક ટીમ સુરત રવાના