● આજે બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીનું પરિણામ, 17 તાલુકા પંચાયતનું પણ આજે રિઝલ્ટ
● મિશન 2019 માટે કોંગ્રેસના 10 ધારાસભ્યો મળ્યા રાહુલ ગાંધીને, અલ્પેશ ઠાકોરે 12થી 15 સીટ જીતવાનો કર્યો હુંકાર
● આજે વિધાનસભામાં આભાર પ્રસ્તાવ પર રાજ્યપાલનું ગૃહને સંબોધન, શરૂઆતમાં થશે પ્રશ્નોત્તરી
● સુરત ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ ઝડપાયા 5 લાખની લાંચ લેતા, પાર્ટીએ બન્નેને દેખાડ્યો બહારનો રસ્તો
● અમદાવાદના કુબેરનગર, છારાનગર અને કેકાડીવાસમાં પોલીસનું કોમ્બિંગ, દારૂ બનાવવાનો સામાન, આથા અને દારૂનો જથ્થો કર્યો નાશ
● પાટણ આત્મવિલોપન કાંડ મામલે SITની જાહેરાત, તો પાટણમાં જમીન મુદ્દે વધુ એક દલિતની આત્મવિલોપનની ચીમકી
● ધર્મગુરુ પ્રિન્સ આગાખાન ગુજરાતની મુલાકાતે, 4 દિવસ લેશે અલગ અલગ સ્થળોની મુલાકાત, અનુયાયીઓમાં ઉત્સાહ
● કેનેડાઇ પીએમ જસ્ટિન ટ્રુડો અને વડાપ્રધાન મોદી આજે કરશે મુલાકાત, બેઠકને લઇને આશાન્વિત છું: પીએમ મોદી
● પારૂલ યુનિ.ના કર્મચારીના શંકાસ્પદ મોતનો મામલો : સયાજીગંજ પોલીસે મૃતકના ઘરે જઈ કરી તપાસ : તપાસ કરતા મૃતક હરીશ રાણાની બેગ કરી કબજે : બેગમાંથી ત્રણ પેન ડ્રાઈવ મળી આવી : પોલીસે બનાવના 18 કલાક બાદ મૃતકની ચિઠ્ઠી પોલીસ ચોપડે નોંધી : ચિઠ્ઠીના આધારે પોલીસ આજે પારૂલ યુનિ. જઈ કરશે તપાસ