● તામિલનાડુમાં BJP કાર્યાલય પર ફેંકાયો પેટ્રોલ બોંબ, કોયમ્બતૂરના ભાજપ કાર્યાલય પર પેટ્રોલ બોંબથી હુમલો BJP કાર્યાલય નજીક ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, કાર્યાલય નજીક વાહનોની અવર-જવર પર લગાવાઇ રોક, હુમલાખોર શખ્સ CCTVમાં થયો કેદ
● ભાવનગરના રંધોળા ખાતે અકસ્માતનો મામલો, અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 32 થયો : સારવાર દરમિયાન વધુ એકનું થયું મૃત્યુ, અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નીતિન વાઘેલા અને તેની માતાનું મોત
● મારી મુર્ખામીના કારણે હરિયાણામાં ભાજપની સરકાર: ઓમપ્રકાશ ચૌટાલા
● અમદાવાદ : વ્યાજખોરો સામે નોંધાઇ ફરિયાદ, ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, 17 લાખનું ધિરાણ કરી પઠાણી વ્યાજ ઉઘરાવતા હતા આરોપી, બંને આરોપીએ ફરિયાદીની મિલકત પણ પચાવી પાડી હોવાનો આક્ષેપ, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા
● ગાંધીનગર : સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ પરત ખેંચાઈ, પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સાથેની બેઠક સફળ, આવતીકાલથી સસ્તા અનાજની દુકાનો ધમધમતી થશે
● વડોદરા : આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન, શહેરની 3 કંપનીઓ પર આઇટીનું સર્ચ, આકાર ટ્રાન્સપોર્ટમાં આઇટીનું સર્ચ , ઝિન્દાલ ટ્રેડર્સ પર પણ આઇટીનું સર્ચ ઓપરેશન , નોટબંધી સમયે ગેરરીતિ આચરી હોવાની મળી હતી ફરિયાદ, ફરિયાદ મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
● ફી નિયંત્રણને લઈને વાલીઓમાં રોષ યથાવત, અમદાવાદમાં વાલીઓનો ફી વધારાને લઇ વિરોધ, ચાંદખેડાની એચ.બી કાપડિયા શાળામાં વાલીઓનો વિરોધ, સ્કૂલ દ્વારા વાલીઓને ફી ભરવા કરાય છે દબાણ , વાલીઓને ફોન તેમજ લેટર ઉપર અપાય છે ધમકી : પરીક્ષામાં નહીં બેસવા દેવાની અપાય છે ધમકી