● કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદના સમાચાર, કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો, 1લી જાન્યુઆરી, 2018થી વધીને મળશે ભથ્થું, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો
● મહિલા દિવસ પર PM મોદીએ કરી ટ્વિટ, કહ્યું-નારી શક્તિને શત શત નમન, તમારી ઉપલબ્ધિઓ પર ગર્વ
● ભાવનગર : રંઘોળા અકસ્માત મામલો, વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત, મહિલા પીપળીયા ગામની રહેવાસી
● સુરત : નિરવ મોદીની કંપનીઓને VATની નોટીસ, ફાયર સ્ટાર, સોલાર ડાયમંડ અને R.U.S. ડાયમંડને નોટીસ, આયાત અને નિકાસના ડેટા સહિતના ડોક્યુમેન્ટ મંગાયા, સચિન SEZમાં આવી છે ત્રણેય કંપનીઓ, અગાઉ 2 કંપનીઓને નોટીસ આપવામાં આવી હતી, ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ, સોલાર એક્સપોર્ટ અપાઈ હતી નોટીસ
● અમદાવાદ : LG હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા, સુપ્રીટેન્ડન્ટ આર.સી.શાહને કરવામાં આવ્યા સસ્પેન્ડ, AMC કમિશ્નર મુકેશ કુમારે કર્યા સસ્પેન્ડ, રૂ.40,000 લાંચ માંગતા ઝડપાયા હતા સુપ્રીટેન્ડન્ટ, વિડિઓ રેકોર્ડિંગના આધારે થઈ હતી વિજિલન્સ તપાસ
● અમદાવાદ : સામ પિત્રોડા બની શકે છે રાજ્યસભાના સાંસદ, ગુજરાતમાંથી કોંગ્રેસ સામ પિત્રોડાને રાજ્યસભામાં મોકલે તેવી શકયતા, નામની ચાલી રહી છે ચર્ચા
● મોરબી : ઝુલતા પુલ પરથી કુદીને પોલીસ જવાનનો આપઘાત, અમદવાદના એલઆરડીએ કર્યો ઝુલતા પુલેથી કુદીને આપઘાત, જીવન અને નોકરીથી કંટાળીને અંતિમ પગલુ ભર્યુ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ, આગામી ૧૦ તારીખે હતા ભરત ગોહિલના લગ્ન
● અડધી કિંમતના ટ્રેક્ટરનો મામલો : કાળા નાણાંને સફેદ કરવાનું કારસ્તાન? રાજકોટ પોલીસની તપાસમાં નવો ધડાકો, ED અને IT પણ તપાસમાં ઝંપલાવશે, અમદાવાદથી વધુ બે શખ્સોની ધરપકડ, કૌભાંડમાં પકડાયેલાનો આંક 4 પર પહોંચ્યો, ચારેયને આજે રિમાન્ડની માગણી સાથે કરાશે રજૂ