● ભાવનગર રંઘોળા ટ્રક નાળામાં ખાબકવાનો મામલો : ઈજાગ્રસ્તમાં રહેલી વધુ એક યુવતી નું સારવારમાં મોત : કાજલબેન રાઠોડ નામની ધોળા ગામ ની યુવતીનું મોત નીપજ્યું : કુલ મૃત્યુ આંક 34 પરથી પોહચીને 35 થયો
● અમરેલી:રાજુલાના વડ ગામની ઘટના : કોથળામાથી નવજાત તાજુ જન્મેલુ બિનવારસી બાળક મળી આવ્યુ : ગામ લોકો એ 108 અને પોલીસ ને જાણ કરી : બાળકને સારવાર અર્થે રાજુલા હોસ્પિટલ મા ખસેડયું
● સુરેન્દ્રનગરઃ લીંમડી તાલુકાના રળોલ ગામે ધાબા પર સેન્ટીગ ગોઠવતાં સાત જેટલા મજુરોને લાગ્યો વિજ શોક : ધાબામાં વપરાતા લોખંડનો સળીયો ઉપરથી પસાર થતી વિજ લાઈનને અડકી જતાં થયો અકસ્માત
● ભાવનગરમાં મસ્જિદ ધરાશાયીનો મામલો, ફાયર દ્વારા કાટમાળ દુર કરવાની કામગીરી યથાવત, દુર્ઘટનામાં 2 લોકોના થયા હતા મોત, 6 લોકો સારવાર હેઠળ
● દેવભૂમિ દ્વારકાના લાંબા અને રાણ ગામે કરોડો રૂપિયાનુ ખનીજચોરી કૌભાંડ : રાણ ગામે 11.36 કરોડ રૂપિયાની બોક્સાઈટ ખનીજની ચોરી, લાંબા ગામે રૂ.2.34 કરોડની રેતી ખનીજચોરો ચોરી ગયા, ખાણ ખનીજ વિભાગે સર્વે કરી અજાણ્યા ખનીજ માફીયાઓ સામે નોંધાવી ફરિયાદ, ભાટીયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
● સુરત : સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મિજબાનીનો મામલો, સમગ્ર મામલે પોલીસ કર્મચારી યોગેશ પાટીલ સસ્પેન્ડ, આરોપી રિમાંડ દરમિયાન માણી રહ્યો હતો મિજબાની, છેતપરિંડીના આરોપીનો મિજબાનીનો વિડીયો થયો હતો વાઇરલ
● ગાંધીનગર : ડેપ્યુટી સી એમ નીતિન પટેલ દિલ્હી માટે રવાના, : દિલ્હીમાં મળનારી જી એસ ટી કાઉન્સિલની બેઠક માં આપશે હાજરી.
● ટ્રમ્પની ભારત અને ચીનને ધમકી, કહ્યું- નહીં માનો તો લગાવીશું જવાબી ટેક્સ