● આજથી થશે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, સીએમ રૂપાણીએ પાઠવી શુભેચ્છા
● રાજ્યસભાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ, 23 માર્ચે ચૂંટણી
● ભાજપ-કોંગ્રેસે છેલ્લી ઘડીએ જાહેર કર્યા રાજ્યસભાના ઉમેદવારો, ભાજપમાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા, તો કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા ભરશે ફોર્મ
● રાજકોટમાં માં પતિએ પત્નીની કરી હત્યા, પતિએ પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, નાનામૌવા વિસ્તારની ઘટના
● રાજકોટમાં કાકા-ભત્રીજા બાદ બાપ-બેટાનું 6 કરોડનું કૌભાંડ આવ્યું સામે, કેશ ક્રેડિટ લોન દ્વારા દેના બેન્કનું ફેરવ્યું ફુલેકું, બંનેની ધરપકડ
● વિવિધ માગણીઓને લઈ મુંબઈમાં ખેડૂતોનો મોરચો, અડધી રાત્રે ખેડૂતો આઝાદ મેદાન પહોંચ્યા, આજે બપોરે સીએમ ફડણવીસ સાથે પ્રતિનિધિ મંડળની મુલાકાત
● સુરતના પલસાણાની દવા બનાવતી કંપનીમાં ભીષણ આગ, સુરત, બારડોલી અને કડોદરાની ફાયરની ટીમો દ્વારા આગ ઓલવવાના પ્રયાસ, જાહેર કરાયો બ્રિગેડ કોલ
● સુરત:સુરત ના કામરેજ નેશનલ હાઇવે 8 પર હિટ એન્ડ રન ની ઘટના, પસોદરા પાટિયા નજીક ટ્રક ચાલકે બાઇક ચાલક ને લીધો અડફેટે, ટ્રક ચાલકે બાઈક સવાર ને ટક્કર મારતા બાઈક ચાલક નું મોત, અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી થયો ફરાર
● કામરેજ પોલીસ ઘટના સ્થળે
● ગાંધીનગર: રાંધેજા ગામે બે જૂથો વચ્ચે અથડામણ, ચૂંટણીની અદાવત બે જૂથ વચ્ચે બબાલ, પોલીસની ગાડી પર ટોળાનો પથ્થર મારો, 1 વ્યક્તિ ને ઇજા જેને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લઈ જવાયા છે, પોલીસે પરિસ્થિતિ પાર મેળવ્યો કાબુ
● વડોદરામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી ઝડપાયું જુગારધામ, જયકુબેર ટ્રાવેલ્સની ઓફીસમાંથી ઝડપાયુ જુગારધામ , મુખ્ય સંચાલક સુનીલ ગાંધી સહિત પાંચ લોકોની કરાઈ ધરપકડ , પીસીબી પોલીસે રેડ પાડી જુગારધામ ઝડપી પાડયુ