● મોદી સરકાર વિરુદ્ધ સોનિયાની ડિનર ડિપ્લોમસી, NDAને પછાડવા 20 પક્ષો ભેગા થયા!
● નારણ રાઠવાની ઉમેદવારી પર BJPએ ઉઠાવ્યાં સવાલ, ECમાં કરી ફરિયાદ
● કોના માથે યુપી-બિહાર પેટાચૂંટણીનો તાજ? આજે મતગણતરી
● ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે , CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળશે કેબિનેટની બેઠક , સરકારની યોજનાઓ અને પાણીના સંદર્ભે થશે સમીક્ષા, અંદાજ પત્ર પર ચર્ચાના કારણે નીતિ વિષયક નિર્ણય નહીં લઈ શકાય
સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક
● એસટી નિગમનો ઐતિહાસિક નિર્ણય, 10,000 જેટલા કર્મચારીઓ સામેના ડિફોલ્ટ કેસોનો નિકાલ કરાશે, ડિફોલ્ટ કેસોનો ઝૂંબેશની જેમ નિકાલ કરાશે, 15 માર્ચે રાજ્યભરમાં ઓપન હાઉસમાં કાર્યવાહી કરાશે
● જૂનાગઢ:જૂનાગઢ માં ગુંડાઓ એ વેપારી ને માર મારી ચલાવી લૂંટ, લૂંટની આખી ઘટના CCTV કેમેરામાં થઈ કેદ, જૂનાગઢ ના માંગનાથ રોડ ઉપર ક્લાસિક જીન્સ નામની દુકાન માં થઈ લૂંટ, જૂનાગઢ માં ગુંડાગીરી ફરી માથું ઉચકી. ધોળા દિવસે કાપડ બજારમાં બની ઘટના
● સુરત : સુરતના રાંદેર હનુમાન ટેકરી વિસ્તારની ઘટના, તાપી નદીમાં નાહવા પડેલા 3 યુવકો પૈકી 1 યુવકનુ ડૂબવાથી મોત, જલકુભીના કારણે ડૂબી જવાથી મોત નિજપ્યું હોવાનું આવ્યું બહાર
● અમદાવાદ :અમરાઇવાડીમાં 17 વર્ષીય કિશોરની હત્યા, શીતલનગરમાં થઇ હત્યા, કિશોરની યુવકે છરીના ઘા ઝીકી કરી હત્યા, અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી