સુરેન્દ્રનગર : કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : દેડાદરા ગામના પાટિયા પાસે અકસ્માતમાં ૩ વ્યકિતના ઘટનાસ્થળે મોત : ૧ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો : કડીથી ચોટીલા દર્શને જતા સર્જાયો અકસ્માત
----------------------
રાજકોટ : શિવાજી પાર્કમાં રૂા. ૬.૫૦ લાખની લુંટ : ગાંધીગ્રામ વિસ્તારનો બનાવ : વૃદ્ધાના ઘરમાં ચલાવી યુવક-યુવતીએ લુંટ : યુવક-યુવતીએ વૃદ્ધાનું મોં દબાવી ચલાવી લુંટ : ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
----------------------
અમદાવાદ : સાધ્વી જયશ્રીગીરી છેતરપીંડી મામલો : ધરપકડ મુદ્ે કરી આગોતરા જામીન અરજી : ઠગાઇ કેસ મુદ્ે શાહીબાગ અને નિકોલમાં થઇ છે ફરિયાદ
----------------------
બોટાદ : માર્કેટીંગ યાર્ડમાં લાગી આગ : કપાસના ઢગલામાં લાગી આગ : ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ : આગ લાગવાનું કારણ અકબંધ
----------------------
અમદાવાદ : દરિયાપુરમાં જુગારધામ પર રેડ : એસીપી મંજીતા વણઝારાએ કરી રેડ : ૭૦થી વધુ જુગારીયાની કરાઇ અટકાયત
----------------------
બનાસકાંઠા : પાલનપુરના કુશકલનો બનાવ : લકઝરી પલટી ખાઇ જતા ૧૫ ઘાયલ : જેલસમેરથી અમદાવાદ જઇ રહયા હતા મુસાફર : પુનમના દર્શન કરવા જઇ રહયા હતા શ્રદ્ધાળુ : ઘાયલોને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા : અકસ્માતમાં જાનહાની નહીં
----------------------
મુંબઇ : એરપોર્ટ પરથી રૂા. ૪૧ લાખની કિંમતનું સોનુ ઝડપાયું : પોલીસે ૩ શખ્સોની કરી ઘરપકડ
----------------------
કચ્છ : નલિયા દુષ્કર્મ મામલો : આ કેસના હજુ ચાર આરોપી ફરાર : વધુ આરોપીને પકડવા વિવિધ ટીમો તૈયાર કરાઇ : રાજય બહાર પણ ટીમ તપાસ કરશે
----------------------
અમદાવાદ : રૂા. ૩૭ લાખની પ૦૦ અને ૧૦૦૦ના દરની નોટ પકડાઇ : ત્રણ શખ્સને સરદારનગર પોલીસે ઝડપી પાડયા : નરોડા ગેલક્ષી અન્ડરબ્રીજ પાસેની ઘટના : મહેસાણાના વ્યકિતએ નોટો બદલવા આપી હતી : નરોડાનો યુવક નોટ બદલી આપવાનો હતો : પોલીસે ઇન્કમટેક્ષ વિભાગને જાણ કરી