● ફી નિયમન મુદ્દે આજે મહત્વનો દિવસ : સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, વાલી-સ્કૂલ સંચાલકો છે આમને સામને
● આજે ધોરણ 10નું ગણિતનું પેપર : તો ધોરણ 12 સાયન્સનું અંગ્રેજી અને 12 આર્ટ્સનું મનોવિજ્ઞાનનું પેપર
● આજે અહેમદ પટેલની જીત પર HCમાં સુનાવણી, અહેમદ પટેલની જીત મુદ્દે HCમાં કરાઈ છે અરજી, બળવંતસિંહ રાજપૂત દ્વારા આ અંગે કરાઈ છે અરજી
● વી.કે. શશિકલાનાં પતિ નટરાજનનું નિધન, AIADMK નેતા વી.કે. શશિકલાના પતિનું નિધન, 75 વર્ષની વયે નટરાજનનું નિધન થયું, નટરાજનને છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, મલ્ટિપલ ઓર્ગન ફેલ થતાં નટરાજનનું નિધન
● અમદાવાદ : રામોલ વિસ્તારમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મની ફરિયાદ, સત્યમ આવાસ યોજનામાં કર્યું દુષ્કર્મ, 10માં ધોરણની પરીક્ષા આપવા સબંધીને ત્યાન રહેતી હતી સગીરા, પાડોશમાં રહેતા યુવક કલ્પેશ નાઈ અને તેના મિત્રો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
● અમદાવાદ : દર્દીનું બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ, મેડિલિન્ક હોસ્પિટલમાં દર્દીને કરાયા હતા દાખલ, MRI કરાવ્યા બાદ દર્દીનું મોત થયું, ઓક્સિજન હાઈ પ્રેશર આપવાનો આરોપ, પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ, 55 વર્ષીય વ્યક્તિનું થયું મોત, પરિવારે બોડી સ્વીકારવાની પાડી ના
● મુંબઇ : ટ્રેન રોકો આંદોલનમાં મહારાષ્ટ્ર સહીત બિહાર, પંજાબ, યુ.પી.થી પણ લોકો આંદોલનમાં જોડાયા, વિદ્યાર્થીઓએ લોકો પર કર્યો પથ્થર મારો
● વડોદરા વકીલ મંડળનુ એલાન, અચોક્કસ મુદ્દતની હડતાળનું વકીલોએ કર્યું એલાન, નવી કોર્ટમાં બેસવાની વ્યવસ્થા ન હોવાથી હડતાળનું એલાન, વકીલોએ કોર્ટ પરિસરમાંથી પોલીસને હટાવવા કરી માગ, વકીલ મંડળે ઠરાવ પસાર કરી અચોક્કસ મુદ્દતની હડતાળની કરી જાહેરાત
● આજે વિશ્વ ચકલી દિવસ : લુપ્ત થતી ચકલીઓને બચાવવાની છે જરૂર, શહેરોમાંથી 30 ટકા ચકલીઓ થઈ ગઈ છે લુપ્ત