● મોરબી : રાજકોટ હાઇવે પર બે ટ્રક સામસામે અથડાયા, એક ટ્રકના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત
● આગામી 36 કલાકમાં હીટવેવની આગાહી, સૌરાષ્ટ્રમાં જોવા મળશે સૌથી વધુ અસર
● પોરબંદરના પ્રખ્યાત માધવપુરના મેળાનો આજે બીજો દિવસ ,માધવરાય અને રૂક્ષ્મણીના વિવાહનો મહોત્સવ
● વડોદરાના ફતેપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો થતાં લોકોમાં નાસભાગ, પોલીસે ટીયરગેસના સેલ છોડીને સ્થિતિ પર મેળવ્યો કાબૂ
● નર્મદા કેનાલનો 34 નંબરનો એર વાલ્વ લીકેજ થતાં રાજકોટના બેડી, ન્યારા અને રૈયાધારમાં પાણી મળવાનું બંધ, મનપાએ તાત્કાલિક શરૂ કર્યું સમારકામ
● આજે બિટકોઈન કેસમાં શૈલેશ ભટ્ટનું લેવાશે નિવેદન, CID ક્રાઈમની ઓફિસમાં લેવામાં આવશે નિવેદન
● વિધાનસભામાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, અધ્યક્ષ સામેની દરખાસ્ત અંગે બેઠકમાં કરાશે ચર્ચા, ગૃહમાં આ મુદ્દાને ચર્ચવા અંગેના સમયનો નિર્ણય કરાશે
● આજે નવા 1054 સિનિયર ક્લાર્કને ફાળવણીપત્ર અપાશે, મ્યુનિ. એકાઉન્ટન્ટને પણ ફાળવણીપત્ર અપાશે, CM વિજયભાઈ દ્વારા ફાળવણીપત્ર આપવામાં આવશે, DyCM નીતિનભાઈ પણ સમારોહમાં હાજરી આપશે
● અમદાવાદ : ચંડોળા તળાવ પાસે લાગેલી આગ કાબૂમાં, ચંડોળા તળાવ નજીકની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ, ફાયરબ્રિગેડની 22 ગાડીએ આગને કાબૂમાં લીધી, ઘટનાના પગલે મેયરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી, સ્થાનિકોએ આવાસ યોજના બનાવવા માગ કરી
● છોટાઉદેપુર : જિલ્લાની સૌથી મોટી અને મહત્વની બોડેલી APMCની ચૂંટણી માટે આજે મતદાન, ભાજપની જ બે પેનલો આમને સામને હોવાથી ત્રિપાંખિયો જંગ, 14 પૈકી 12 બેઠકો માટે 38 ઉમેદવારો મેદાનમાં, સહકારી ખ.વે.મંડળીની 2 બેઠકો બિન હરીફ બની હતી, સવારે 9 વાગ્યાથી શરૂ થશે મતદાન