● સંસદમાં કામકાજ ન થવા બદલ PM મોદીએ વ્યક્ત કરી ચિંતા, વેતન-ભથ્થા લેશે નહીં
● રાજસ્થાન: મોડી રાતે 87 જજોની બદલી, સલમાનને સજા કરનાર જજની પણ થઈ ટ્રાન્સફર
● જિજ્ઞેશ મેવાણીની વિવાદાસ્પદ અપીલ, કહ્યું-PM મોદીની રેલીમાં ખુરશી ઉછાળો, હંગામો કરો
● કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી, જોધપુર સેશન્સ કોર્ટના જજની બદલી થતાં સુનાવણીની શક્યતા ઓછી
● અમદાવાદની 35 સહિત રાજ્યની 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર, 17 હજારથી 82 હજાર સુધીનો રખાયો સ્લેબ, વાલીઓ નારાજ
● બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની આજથી મતગણતરી, પરિણામ આવતા લાગશે 3 દિવસ
● ડૉ.આંબેડકરની પ્રતિમાને અડવા ન દેવાની મેવાણીની ચીમકીથી ભાજપ આક્રમક, વાઘાણીએ લગાવ્યો વર્ગવિગ્રહનો આરોપ, કૉંગ્રેસે કરી ભાજપની ટીકા
● ICICનાં CEO ચંદા કોચર અને તેમના પતિ સામે લુકઆઉટ નોટિસ જારી, CBI કરી શકે છે પૂછપરછ
● દિલ્હી એઈમ્સમાં આજે નાણાંપ્રધાન અરુણ જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન, બીમારીના કારણે યુકેનો પ્રવાસ કર્યો સ્થગિત
● જૂનાગઢ : વાતાવરણમાં ફેરફાર, સોમનાથ નેશનલ હાઇવે પર ભારે ધુમ્મસ, વાહન ચાલકોને મુશ્કેલી, વહેલી સવારથી ઝાકળ વર્ષા