● આજે ફરી ભારત બંધ, દેશભરમાં અનેક જગ્યાએ કર્ફ્યૂં, ઇન્ટરનેટ સેવા ઠપ્પ
● જામનગર : ત્રણ સગીર વયની બાળાઓનું અપહરણ, શહેરના બર્ધન ચોક વિસ્તારમાંથી ત્રણ બાળાઓનું અપહરણ કરાતા અરેરાટી, બર્ધન ચોકમાં જ રહેતા ત્રણ યુવાનો દ્વારા બાળાઓનું કરાયું અપહરણ, ગુમ થયેલ બાળાઓના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
● રાજકોટ : પાણીચોરી અટકાવવા આજે દરેક વોર્ડમાં દરોડા, મ્યુનિ. કમિશ્નર દ્વારા મોડી રાત્રે કરવામાં આવ્યો હુકમ, 125 ઓફિસર્સ અને એન્જિનિયર્સ જોડાશે દરોડાની કાર્યવાહીમાં, ગેરકાયદે પાણીજોડાણ ધરાવનારને રૂ.5 હજારનો દંડ કરાશે, મોટરથી પાણીચોરી કરનારાને રૂ.2 હજારનો દંડ કરાશે
● સુરત : લીંબાયતમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો મામલો, મોડી રાત્રે પોલીસે લૂંટમાં વપરાયેલી કાર પલસાણામાંથી શોધી કાઢી, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, બંદુકની અણીએ લૂંટ ચલાવાઈ હતી, લૂંટમાં વપરાયેલી કાર ચોરીની હોવાનું બહાર આવ્યું
● અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો મામલો, બાર કાઉન્સિલની ચૂંટણીની મતગણતરીમાં પ્રથમ રાઉન્ડના અંતે રાજકોટના વકીલ ડી.કે.પટેલ વિજેતા જાહેર , 99માંથી એક ઉમેદવારની જીત બાદ હવે 98માંના 24 અન્ય ઉમેદવારો વચ્ચે જામશે જંગ, આજે ચોથા દિવસે પણ મતગણતરી રાબેતા મુજબ હાથ ધરાશે
● સુરત : લોની વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો, યુનીવર્સીટીએ તપાસ સમિતિ રચી, 4 સભ્યો સમગ્ર પ્રકરણની તપાસ કરશે, 7 દિવસમાં રિપોર્ટ અપાશે, પરીક્ષામાં બેસવા નહિ દેતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો
● ભાવનગર : કુંભરવાડા વિસ્તારમાં વણકર સોસાયટીની ઘટના, માતા-પુત્રનું પાણીનાં ટાકામાં પડી જવાથી મોત
● બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતગણતરીનો આજે ચોથો દિવસ : રાજકોટના દિલીપ પટેલ સહિત 10 એડવોકેટ આગળ
● સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રૂપાણી વચ્ચે બંધબારણે થઈ બેઠક : ભાગવત આજે સરદારસિંહ રાણાની વેબસાઈટનું કરશે લોન્ચિંગ
● કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમીત દેસાઈની ટીમે ટેબલટેનિસમાં દેશને જીતાડ્યો ગોલ્ડ : પરિવારમાં ખુશીના માહોલ : રૂપાણીએ પાઠવી શુભકામના
● બિટકોઈન મામલામાં સંડોવાયેલા પોલીસકર્મીઓ સામે થશે કડક કાર્યવાહી : ગૃહમંત્રીની હૈયાધારણ : પકડાયેલા 3 રિમાન્ડ પર
● વડોદરાના 2465 કરોડના કૌભાંડમાં અમિત ભટનાગરની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી : EDના દરોડાની તપાસ યથાવત
● સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પડ્યાં છાંટા : હજુ 24 કલાક છે વરસાદની આગાહી
● દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારત બંધનું એલાન : યુપીમાં કલમ 144 લાગુ : પાટણ-સાબરકાંઠામાં પણ બંધ