● કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે PM મોદી પહોંચ્યા લંડન, ક્વીન એલિઝાબેથ સાથે કરશે મુલાકાત
● MP: જાનૈયાઓને લઈને જતી મિની ટ્રક સોન નદીમાં ખાબકી, 20ના ઘટનાસ્થળે જ મોત
● 11 બેંકો સાથે 2654 કરોડની છેતરપિંડી આચરનારા ભટનાગર પિતા-પુત્રોની ધરપકડ, રાજસ્થાનના ઉદયપુરથી પકડાયા
● સુરત બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં આંધ્રપ્રદેશના વ્યક્તિનો DNA ટેસ્ટ, બાળકીના પિતા હોવાનો દાવો
● અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત રાજ્યનાં ઘણાં વિસ્તારોમાં ATMમાં નથી નાણાં, સરકારે કહ્યું, ટેંશન ન લેતા
● તોગડિયાના ઉપવાસનો આજે બીજો દિવસ, અનેક આગેવાનો જોડાઈ શકે છે સમર્થનમાં, મોદી સરકાર સામે તોગડિયા છે આક્રમક
● ગાંધીનગરમાં આજે DDO-કલેક્ટરની કોન્ફરન્સ, રૂપાણી સહિતનું મંત્રીમંડળ આપશે હાજરી
● આજે પરશુરામ જયંતી અને અખાત્રીજ, સોના-ચાંદી અને વાહનોની થશે ધૂમ ખરીદી
● આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી, AMC દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું, કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી થશે શરૂઆત
● સુરત : જોગી જવેલર્સમાં ચોરીનો મામલો, કાપોદ્રા પોલીસે 3 તસ્કરને ઝડપી પાડ્યા, 12 એપ્રિલે કાપોદ્રા વિસ્તારમાં બની હતી ઘટના, 250 તોલા સોનુ, 22 કિલો ચાંદીની ચોરી કરી હતી, દુકાનમાં બાકોળું પાડી ચોરીને આપ્યો અંજામ, રાજસ્થાનથી ત્રણેય તસ્કરોને ઝડપી પડાયા, રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
● મહેસાણા : પાંચોટ ગામમાં IPLનો સટ્ટો રમાડતા 4 ઝડપાયા, હરેશકુમાર પટેલ પોતાના ઘરમાં રમાડતા હતા સટ્ટો, તાલુકા પોલીસે બાતમી આધારે કરી રેડ , પોલીસે રૂ.1,09,800 મુદ્દામાલ કર્યો કબ્જે,