● અમરેલી:બીટ કોઈન મામલે એસ.પી.જગદીશ પટેલની ધરપકડ બાદ જીલ્લાની મુખ્ય બે બ્રાન્ચનુ વિસર્જન, એસ.ઓ.જી.બ્રાન્ચ ના 11 પોલીસ કર્મીને અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી, એલ.સી.બી. ના 15 પોલીસ કર્મીના પરત અન્ય પોલીસ સ્ટેશનમા કરાઇ બદલી, ઇન્ચાર્જ એસ.પી.બી.એમ.દેસાઈ એ કર્યા ઓડર
● શરમ કર ગુજરાત : માત્ર 3 વર્ષની બાળકી પર જાહેરમાં ભરબપોરે દુષ્કર્મ
● આજે રાજ્યમાં હિટવેવની આગાહી, સુરેન્દ્રનગર અને અમરેલી સૌથી વધુ ગરમ, આજે થશે એકથી બે ડિગ્રીનો વધારો
● સુરત ડબલ મર્ડર કેસમાં બાળકી અને મહિલાનો DNA મેચ, બન્ને માતા-પુત્રી હોવાનું થયું સ્પષ્ટ, આરોપીનો કરાયો પોટેન્સી ટેસ્ટ
● યૌન શોષણના કેસમાં ફસાયેલા આસારામ પર જોધપુર કોર્ટ કાલે સંભળાવશે ચુકાદો, ભક્તોને જોધપુરમાં પ્રવેશતા રોકશે પોલીસ
● ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદમાં, કૉંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક
● કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ 26 એપ્રિલે ગુજરાતમાં, ગાંધીનગરમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં આપશે હાજરી
● અમદાવાદ : ડુપ્લીકેટ ટિકીટ પર હૈદરબાદ જતો શખ્સ ઝડપાયો, જીતેન્દ્રસિંગ રાજપૂત નામના શખ્સે બનાવી હતી ડુપ્લીકેટ ટિકીટ, ડુંગરસિંગ નામના વ્યક્તિના આઇડી પર પોતાનો ફોટો ચોંટાડી ખરીદી ટિકીટ, એરપોર્ટ ઓથોરિટીએ સરદારનગર પોલીસને જાણ કરાતા કરાઇ કાર્યવાહી
● બનાસકાંઠા : અંબાજી હડાદ રોડ પર ખાનગી અને સરકારી બસ પર પથ્થરમારો, પથ્થરમારો કરી બસના પેસેન્જરને લૂંટવાનો કરાયો પ્રયાસ, પોલીસ સમયસર પહોંચતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ, પોલીસની ગાડી પર પણ કરવામાં આવ્યો પથ્થમારો
ભાવનગર : સર ટી હોસ્પિટલના બાળકોના વિભાગમાં લાગી આગ, એસીમાં એકાએક લાગી આગ, ગત મોડી રાત્રીની ઘટના , બાળકોના વિભાગમાં 25 જેટલા બાળકો લઈ રહ્યા હતા સારવાર , ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગને લીધી કાબુમાં
● કોઈ જાનહાની નહિ
● અમરેલી-સાવરકુંડલાના આંબરડીમાં મકાનની દીવાલ ધરાશાયી, જૂનું મકાન પાડતા દીવાલ ધરાશાયી થતા 2ના મોત
● જામનગર : મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, સમર્પણ હોસ્પિટલ નજીક મહિલાને બાઈક ચાલકે હડફેટે લીધી, બાઇક ચાલકે ઠોકર મારતા મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ, અજાણ્યો બાઈક ચાલક થયો ફરાર, મૃત્યુ પામનાર મહિલા સમર્પણ હોસ્પિટલની નર્સ રાત્રે દંપતિ વોકિંગ પર નીકળ્યું હતું તે સમયે બની ઘટના