● દુષ્કર્મ કેસમાં જોધપુર કોર્ટ સંભળાવશે આસારામ પર ફેંસલો, સેન્ટ્રલ જેલમાં જ બનાવાયો કોર્ટ રૂમ, આસારામ પર ચુકાદાને લઈ ગુજરાત સહિત 3 રાજ્યોમાં એલર્ટ, જોધપુર ફેરવાયું પોલીસ છાવણીમાં
● દિલ્હી ખાતે આશ્રમમાં સુરક્ષા વધારાઇ, જોધપુર આસારામના સમર્થકોની અટકાત કરાઇ , 6 સમર્થકોની કરાઇ અટકાયત, જેલની બહારથી કરાઇ અટકાયત
● અમદાવાદ મોટેરા ખાતે અશ્રામની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આશ્રમમાં કરવામાં આવી રહ્યો છો હવન, આશ્રમની બહાર લીલા તોરણ લગાવવામાં આવ્યા
મોટી સંખ્યામાં સાધકો આવી રહ્યા છે આશ્રમ
● જામવણથલીના હરિબાપાનો દાવો પોકળ, મેડિકલ રિપોર્ટ આવ્યા નોર્મલ, બાપાએ કહ્યું, હરિએ મને પરમધામ દેખાડ્યું
● બીટકોઈન કેસમાં અમરેલીના SP જગદીશ પટેલ 1લી મે સુધી રિમાન્ડ પર તો કેતન પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી
● ફી નિયમન મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી, ઝોનલ કમિટી સમક્ષ દરખાસ્ત ન કરનારી શાળાની યાદી કરાશે રજૂ
● આજે CBSE ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર, માર્ચમાં લીક થયું હતું પેપર, 6 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
● બનાસકાંઠા : અમીરગઢના જંગલ વિસ્તારમાં લાગી આગ, ખુણીયા અને ખાપાના ડુંગરાળ વિસ્તારમાં આગ લાગવાથી હજારો વૃક્ષ બળીને રાખ, જંગલ વિસ્તારની અનેક કિમતી વનસ્પતિ આગની જ્વાળાની લપેટમાં
● સુરત : કાપડ માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક, કાપડ માર્કેટના વેપારીઓ અને કામદારો પરેશાન, ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસો.ને લખ્યો પત્ર, ફોસ્ટાએ પોલીસ કમિશ્નર સતીષ શર્માને પત્ર લખ્યો, ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાને પત્ર લખ્યો, બે મહિનાથી વધ્યો છે અસામાજિક તત્વોનો આતંક
● ભાવનગર : પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર લાગેલ આગનો મામલો , આગની ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી સહીતનો કાફલો ઘટના સ્થળે, ભારે જેહમત બાદ આગ કાબુમાં
● જૂનાગઢ : શહેરમાં ગુંડાઓ થયાં બેખોફ, ડો. નિલેશ બારૈયા પર ગુંડાઓએ હોસ્પિટલમાં ઘુસી કર્યો હુમલો, ધોળાં દિવસે તીક્ષ્ણ હથિયારો વડે ડોક્ટરના મિત્ર પર હુમલો , સવારમાં વૈભવ ચોકમાં થયેલ સામાન્ય અકસ્માતમાં ગુંડાઓએ સમાધાનના બહાને હોસ્પિટલમાં ઘુસી કર્યો હુમલો, 5 અજાણ્યા શખ્સો સામે નોંધાઇ ફરિયાદ