● દેશ પર આજે ફરી વાવાઝોડા સાથે વરસાદનું સંકટ : હવામાન વિભાગ દ્વારા 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
● ગોંડલ ફરી મગફળીના ગોડાઉનમાં આગ, ટેકાના ભાવે ખરીદેલી મગફળી આગમાં ખાક, એસપી, કલેક્ટર સહિતનો કાફલો ઘટનાસ્થળે
● 2019ને લઈને ભાજપ અને કોંગ્રેસની તૈયારી : 8 મેના રોજ પ્રદેશ ભાજપની બેઠક તો કોંગ્રેસ સોમવારે ઉ.ગુજરાતના જિલ્લાઓના હોદ્દેદારો સાથે કરશે બેઠક
● આજે CM રૂપાણી મહેસાણાના સતલાસણામાં : ટીંબા ખાતે જળસંગ્રહ અભિયાન હેઠળ કરશે શ્રમદાન : સાથે જ સતલાસણામાં વિદ્યાસંકુલનું કરશે લોકાર્પણ
● ગૌશાળામાં ઘાસની અછતને લઇને શરૂ થયું રાજકારણ : અલ્પેશ ઠાકોરે ડીસાના પાંજરાપોળમાં કર્યું 9 ગાડી ઘાસનું દાન : સીએમએ કહ્યું; સરકાર દસ રૂપિયાનું ઘાસ બે રૂપિયામાં આપશે
● બિટકોઇન મામલે કિરીટ પાલડિયાનો મોટો ખુલાસો : બિલિયન્સ એકાઉન્ટમાં 200 બિટકોઇન ટ્રાન્સફર કર્યા હોવાની કબૂલાત : CID ક્રાઈમને ધર્મેન્દ્ર પવારની શોધખોળ : કોટડિયાની પત્નીનું લેવાયું નિવેદન
● 2002 ઘાટકોપર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત એટીએસને મોટી સફળતા : આરોપી ઇરફાન કુરેશીની ધરપકડ
● રાજ્યમાં ગરમીનો કહેર યથાવત : શહેરનું તાપમાન 43 ડિગ્રીને પાર : રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર; 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું : હજી બે દિવસ અકળાવશે ગરમી
● જોધપુર કોર્ટમાં આજે સલમાનની મુદત : કાળિયાર કેસમાં હાજરી આપશે સલમાનખાન : સવારે 8 વાગ્યે સલમાન કોર્ટમાં હાજરી આપશે : સજા વિરુદ્ધ અપીલ પર સુનાવણી હાથ ધરાશે : સજા બાદ જામીન પર થયો હતો છુટકારો
● CM ઓનલાઈન વિકાસ નકશાને આપશે મંજૂરી : સવારે 11 વાગ્યે CM વિજય રૂપાણીનો કાર્યક્રમ
● ઉત્તરપ્રદેશ : AMUમાં ઝીણા વિવાદ વધુ વકર્યો, ઝીણા વિવાદના પગલે પરીક્ષા સ્થગિત કરાઈ, 12 મે સુધી કોલેજની પરીક્ષા સ્થગિત કરાઈ
● બાળકોના યૌનશોષણ મુદ્દે લેવાઈ શકે મોટો નિર્ણય : કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાઈ શકે : પીડિત પરિવાર આરોપીની વધુ સજાની માગ કરી શકશે : આરોપીને 25 વર્ષની સજાની માગણી કરી શકશે : કેન્દ્રીય મહિલા-બાળવિકાસ નિગમનું સરકારને સૂચન