Vishwakarma Vishwa News:
વિશ્વકર્મા વિશ્વ ન્યૂઝ ટુડે - 14-05-2018
● 2019ની લોકસભા ચૂંટણીનો રોડમેપ નક્કી કરવા અમિત શાહે બોલાવી બેઠક, જીતુ વાઘાણી અને ભીખુ દલસાણિયા પહોંચ્યા દિલ્હી
● બનાસકાંઠાના ગૌશાળા વિવાદનો આવ્યો અંત, ગૌશાળા સંચાલકો સાથેની બેઠક બાદ સરકારે 4 માસ સુધી ઘાસ અને દાણ આપવાનો કર્યો નિર્ણય
● ભાવનગરના પડવા ગામે જમીન સંપાદન મામલે 300થી 400ની અટકાયત, ખાનગી કંપનીનું ખનીજ કામ અટકાવવા જતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ
● સુરતની પીડિતા પર દુષ્કર્મ મામલે ગાંધીનગર કોર્ટમાં સાક્ષીની લેવાશે જુબાની, જોધપુર જેલમાં બંધ આસારામને વીડિયો કોન્ફરન્સથી કરાશે રજૂ
● બિટકોઈન મામલે કોટડિયાની ધરપકડ કરવા પોલીસના ધમપછાડા, આઈબી પણ લાગી તપાસમાં તો બિટકોઈનને રૂપિયામાં કન્વર્ટ કરવા CID ક્રાઈમે ખોલાવ્યું બેન્ક એકાઉન્ટ
● CM રૂપાણી 6 જિલ્લાના ગામોમાં જળ અભિયાન અંતર્ગત ચાલતા કામોનું કરશે માર્ગદર્શન, વીડિયો કોન્ફરન્સથી ગ્રામજનો સાથે કરશે સંવાદ
● સુરતમાં ઓલપાડના બરબોધન ગામે લાગેલી ભીષણ આગ બેકાબૂ, પેપર મિલના ગોડાઉનમાં લાગી છે આગ
● ઉત્તરથી લઈ દક્ષિણ ભારત સુધી વાવાઝોડાએ વર્તાવ્યો કહેર, દેશના 6 રાજ્યોમાં આવેલા તોફાનમાં 45થી વધુના મોત
● ચીનના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ લોન્ચરનું પરીક્ષણ, ચીને આ જંગી જહાજને એકવર્ષ પહેલાં કર્યું હતું લોન્ચ, ચીન દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ એરક્રાફ્ટ લોન્ચર
● મુંબઈ પરથી ટળ્યું આતંકી સંકટ, લશ્કરના કથિત આતંકીની ધરપકડ કરાઈ, ATS દ્વારા કથિત આતંકીની ધરપકડ કરાઈ, શકમંદે મહત્ત્વના લોકોની હત્યાનું કર્યું હતું ષડયંત્ર, ઝડપાયેલો શકમંદ દુબઈથી ગયો હતો પાકિસ્તાન, RBIનો PNB કૌભાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા ઈનકાર
● RTIના કાયદા હેઠળ RBI પાસે મગાયો હતો રિપોર્ટ, RTIના જવાબમાં રિપોર્ટ જાહેર કરવા RBIનો ઈનકાર, તપાસ પ્રભાવિત થવાથી જાહેર ન કરી શકાય રિપોર્ટ: RBI, PNB કૌભાંડ બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટુંપાકિસ્તાનમાં પ્રશિક્ષણ લેવા ગયો હતો શકમંદ આતંકી
વિશ્વકર્મા વિશ્વ ની મોબાઈલ એપ
ડાઉનલોડ કરવા નીચે ની લિંક ક્લિક કરો...
Andorid User Link : https://goo.gl/vxvSye
Apple User Link : https://goo.gl/6B13rR