● વડોદરા : આજથી રાજ્ય સરકારની ચિંતનશિબિર, મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ રહેશે હાજર, ગુડ ગવર્નન્સની થીમ સાથે ચિંતન શિબિર, PM મોદી વીડિયો કોન્ફરન્સથી આપી શકે છે સંદેશ, CM રૂપાણી 200 અધિકારીઓ સાથે કરશે ચિંતન, 3 દિવસ 7 અલગ અલગ વિષયો પર થશે ચર્ચા
● કંડલા : જૈસુ શિપીંગ સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ, 11 ડાયરેક્ટરો સામે 11.38 કરોડની છેતરપિંડીની ફરિયાદ, વિવિધ પેઢી પાસેથી સેવા મેળવી પૈસા ન ચુકવતા ફરિયાદ, કંડલા પોલીસ સ્ટેશનમાં પેઢીના માલિકોએ નોંધાવી FIR
● અમદાવાદ : આજે કોંગ્રેસ પ્રદેશ કારોબારીની મળશે બેઠક, લાલજી દેસાઈ, પ્રતાપ નારાયણ પણ રહેશે હાજર, અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાશે બેઠક
● જામનગર : જગુઆર ક્રેશમાં શહીદ સંજય ચૌહાણની આજે અંતિમવિધિ, એર કોમોડોર સંજય ચૌહાણ જામનગર એરફોર્સના હતા વડા
● ગાર્ડ ઓફ ઓનર સાથે સંજય ચૌહાણને અપાશે વિદાય, સોનાપુરી સ્મશાનમાં શહીદ સંજય ચૌહાણની અંતિમવિધિ
● જેતપુરમાં સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : ઘરમાં જ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
● ગુજરાતમાં હવે 48 કલાકમાં ચોમાસાનું આગમન : દ.ગુજરાતમાં 9 જૂનથી વરસાદનું આગમન, દક્ષિણથી ઉત્તરના પવનને લીધે વહેલો વરસાદ, દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે સામાન્ય વરસાદ, વલસાડ, નવસારી, સુરતમાં જામશે ચોમાસુ, 9મી જૂનથી વરસાદની હવામાન વિભાગની આગાહી
● લશ્કર-એ-તૈયબા દ્વારા હુમલાની અપાઈ ધમકી, લશ્કરની ધમકીના પગલે મથુરા-કાશીની સુરક્ષા વધારાઈ, રેલવે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષા પણ વધારાઈ, રેલવે સ્ટેશનને પણ આતંકીઓ બનાવી શકે નિશાન, ધમકીના પગલે IBને કરવામાં આવ્યું એલર્ટ
● વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલે કર્યું ટ્વીટ, ટ્વીટમાં પ્રણવ મુખર્જી પર કર્યા પ્રહાર, પ્રણવ મુખર્જી પાસેથી આવી આશા નહોતી: અહેમદ પટેલ, BJP-RSSને ખોટી વાર્તા ઘડવામાં આપે છે સાથઃ પટેલ
● માનવ તસ્કરી કરતી નૌકા ડૂબતાં 46નાં મોત, 16 લોકો લાપતા, સોમાલિયાના બોસાસોથી નીકળ્યા હતા પ્રવાસીઓ, કામની શોધમાં ખાડી દેશો તરફ જઈ રહ્યા હતા પ્રવાસીઓ, દરમહિને 7000 લોકો ગેરકાયદે જાય છે ખાડી દેશોમાં
● ભાજપની પંજાબમાં 2019ની તૈયારી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ચંદીગઢમાં , અકાલી દળના અધ્યક્ષ સાથે મુલાકાત, શસિંહ બાદલ સાથે કરશે મુલાકાત, પ્રદેશ કાર્યાલયમાં ભાજપ કાર્યકર્તા સાથે બેઠક, સાંજે ગુરુદ્વારામાં પણ જશે અમિત શાહ