● દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ઉમરગામમાં પાણી ઓસર્યા, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી
● સુપ્રીમ કોર્ટે નરોડા પાટિયા કેસના 2 આરોપીને સરેન્ડરમાંથી આપી મુક્તિ, એકને કેન્સર અને એકને પેરાલિસીસના કારણે રાહત
● જામનગરના ધ્રોલના ગ્રામ્ય પંથકમાં લઠ્ઠાકાંડની આશંકા, દેશી દારુ પીધા બાદ ત્રણ પરપ્રાંતિય મજૂરો બેશુદ્ધ, હોસ્પિટલમાં કરાયા દાખલ
● આગામી 16 અને 17 જુલાઈએ રાહુલ ગાંધી ગુજરાતમાં, ખેડૂતો-વેપારીઓ સાથે કરશે સંવાદ, મોરારિબાપુને પણ મળી શકે છે રાહુલ ગાંધી
● જિલ્લા-તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા 177ને કૉંગ્રેસે કર્યા સસ્પેન્ડ, અમિત ચાવડાનો આકરો નિર્ણય
● સેટેલાઈટ ગેંગરેપ કેસના ત્રણેય કથિત આરોપીઓના કરાયા નાર્કો ટેસ્ટ, અપહરણથી રેપ સુધીના ઘટનાક્રમના પૂછાયા સવાલ, 10 દિવસ પછી ટેસ્ટનું પરિણામ
● અમરેલી સાવરકુંડલા વચ્ચે બેઠો પુલ બેસી જતા રસ્તો બંધ, સીમરણ - લાપાલિયા વચ્ચે કોઝવે પુલ ધોવાતા સ્ટેટ હાઇવે થયો બંધ, વાહન વ્યવહાર સાવરકુંડલાથી નેસડી ચલાલા તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો, રાજુલા મહુવા તરફથી આવતા વાહનો ચલાલા થઈને અમરેલી તરફ જઈ રહ્યા છે
● વોર્ડ 11માં યોજાઈ હતી પેટા ચૂંટણી, પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો વિજય , શકુન્તલા સોલંકીનો વિજય, ભાજપે બેઠક જાળવી રાખી