● 2017માં ભારત છઠ્ઠા નંબરનું અર્થતંત્ર, ફ્રાન્સ 7માં ક્રમે, વર્લ્ડ બેંકે બહાર પાડ્યા રસપ્રદ આંકડા
● દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ઈનિંગ યથાવત, વહેલી સવારે ડાંગ,તાપી, સુરતમાં વરસાદ, 24 કલાકમાં ડાંગના વઘઈમાં પડ્યો 8 ઈંચ વરસાદ
● દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, બારડોલીમાં 10 તો નવસારીમાં 8 ઈંચ વરસાદ, ગીર પંથકમાં પણ સર્વત્ર વરસાદ
● દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કનુ કળસરિયા જોડાયા કૉંગ્રેસમાં, લડી શકે છે આગામી લોકસભા ચૂંટણી
● આજથી સોમનાથમાં RSSની કાર્યકારિણીનો પ્રારંભ, મોહન ભાગવત અને ભૈયાજી જોશી સહિત 300 પ્રાંત પ્રચારકો વગેરે રહેશે હાજર
● ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી.સતિશ આજથી ફરી ગુજરાતમાં, કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ
● આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ, ભગવાનની આંખે બાંધવામાં આવશે પાટા, તો પોલીસ કરશે ગ્રાન્ડ રિહર્સલ
● આજે ભગવાન જગન્નાથ પરત ફરશે નિજમંદિરે, મામાના ઘરેથી નિજમંદિરે પરત ફરશે ભગવાન જગન્નાથ, આજે નેત્રોત્સવ વિધિ, વિશિષ્ટ પૂજનવિધિ કરાશે, રાજ્યપાલ ઓ.પી. કોહલી, મેયર બીજલબહેન હાજર રહેશે, નેત્રોત્સવ વિધિમાં ભગવાનની આંખે પાટા બંધાશે, સવારે 9 વાગ્યે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે
● છોટાઉદેપુર જિલ્લામાં બારેમેઘ ખાંગા, છોટાઉદેપુર અને સંખેડામાં 4 ઈંચ વરસાદ, બોડેલીમાં 3 ઈંચ, પાવીજેતપુર-ક્વાંટમાં 2 ઈંચ વરસાદ, નસવાડીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
● સુરતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ, બારડોલીમાં છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 8 ઈંચ વરસાદ, મહુવા-માંડવીમાં 4 ઈંચ, માંગરોળ-ચોર્યાસીમાં 3 ઈંચ વરસાદ, ઓલપાડ અને સુરત સિટીમાં 2 ઈંચ વરસાદ પડ્યો, ઉમરપાડા 1 ઈંચ વરસાદ નોંધાયો