● સુરત : અમરોલીમાં યુવકની ઘાતકી હત્યા, આશાપુરા સોસાયટી પાસેની ઘટના, મોડી રાત્રે અજાણ્યા લોકો હત્યા કરી ફરાર, યુવકની હત્યાનું કારણ અંકબંધ, અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
● અમદાવાદ : આરટીઓ દ્વારા શહેરની 10 જેટલી શાળાઓમાં હાથ ધરાશે ચેકીંગ, સ્કૂલ વાન અને ઓટો રીક્ષાની ચકાસણી આરટીઓ વિભાગ દ્વારા કરવામાં આવશે..., 2 આસ્ટિટન્ટ આરટીઓની અધ્યક્ષતામાં 30 આરટીઓ ઈન્સ્પેકટરો શાળાઓમાં આવતા સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકીંગ હાથ ધરશે
● રાજકોટ : લોધિકા તાલુકાના રાવકી ગામે થઇ જૂથ અથડામણ, બે જૂથ વચ્ચે થઇ અથડામણ, નજીબી બાબતે થઇ જૂથ અથડામણ, એક વ્યક્તિને માથામાં કુહાડી મારતા ઘાયલ, ટોળું મોડી રાત્રે એસપી ઓફિસે પહોંચ્યું હતું
● રાજયમાં છેલ્લા ૨૪ કલાક માં ૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો, મોટાભાગના તાલુકાઓમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડયો છે, રાજયમાં છેલ્લા ૨૪ કલાક માં ૯૦ તાલુકામાં ૧ મી.મી. થી ૪૧ મી.મી વરસાદ થયો, ૪ તાલુકામાં જ ૧ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો
● સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં સતત ઘટાડો, ઉપરવાસ માંથી પાણી આવક માં ઘટાડો થતા સપાટી માં ઘટાડો, હાલ પાણી ની આવક 2331 ક્યુસેક અને જાવક 3706 ક્યુસેક , હાલ ડેમ ની સપાટી 110.95 મીટર, 110.64 મીટર થશે તો ફરી IBPT ટનલ શરૂ કરાશે , ડેમ માં 33.31 MCM ડેસ્ટોક પાણીનો જથ્થો
● જૂનાગઢ : મેંદરડા પાસે બે વ્યક્તીના મોત, ટ્રક ઊપર વીજ વાયર પડતા મોત, કરંટ લગતા બન્ને વ્યક્તીના મોત, પી.એમ અર્થે જૂનાગઢ સીવીલ હૉસ્પિટલ લઈ જવામા આવ્યો,
● અમદાવાદ ; ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરનાર એએમટીએસની 4 અને બીઆરટીએસની 2 બસો કરી ડીટેઈન.
● અમદાવાદ : મણિનગર વિસ્તારમાં આવેલ કોહિનૂર સ્પામાં મણિનગર પોલીસે કરી રેડ, કોહિનૂર સ્પા ની આડમા ચાલતા સેક્સ રેકેટમાં મણિનગર પોલીસના દરોડા, રેડ દરમ્યાન ૪ યુવતીઓ અને ૩ યુવકો ઝડપાયા.
● ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ ગુજરાતના પ્રવાસે આવશે, વેકૈંયા નાયડુ 12 ઓગસ્ટે ગુજરાત પ્રવાશે આવશે, ભાવનગર-વેળાવદર નેશનલ હાઇવેનું ભૂમિપૂજન કરશે
● સુરતમાં લૂંટ વિથ મર્ડરનો બનાવ, કતારગામના ધનમોરા ગામ પાસે મહિલાની હત્યા, મહિલાની હત્યા કરી લૂંટ ચલાવાઈ, 3 વર્ષની બાળકીની પોલીસ કરી રહી છે પૂછપરછ, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે