● અટલ બિહારી વાજપેયી આજે પંચમહાભૂતમાં થશે વિલીન, અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા
● સુરત આજે મોટા ભાગની ડાઈગ મિલ રહેશે બંધ, તમામ મિલ માલિકો પૂર્વ પ્રધાન મત્રીને આપશે શ્રદ્ધાંજલિ, પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીઝના વિવિગ એકમો પણ બંધ રહેશે
● પંચમહાલ : રતનપુર કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં કેમિકલ નાખતા 2 શખ્સો ટેન્કર સાથે ઝડપાયા, નર્મદા ઓથોરિટીના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે.
● લાંબા વિરામ બાદ અમદાવાદમાં વહેલી સવારે મેઘરાજાનું આગમન, વરસાદી સિસ્ટમ સક્રિય, પાણી ભરાવાના કારણે પરીમલ અંડરબ્રિજ બંધ કરાયો.
● નર્મદા: ગરુડેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ, ખરગડા ગામ પાસે કોઝવે પર પાણી ફરી વરતા રસ્તો બ્લોક
● બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગઢડા, ઢસા, બરવાળા ,રાણપુર, સહિતના તાલુકામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ
● નવસારી:અખાતી દેશ ઓમાન માં 19 યુવાનો ફસાયા, 19 પૈકી ત્રણ યુવાનો નવસારી જિલ્લાના, વિરાવળ ગામના બે અને એક યુવાન ગડત ગામનો, મૂળ કેરલા નો નાયર નામનો ઇસમ યુવાનો ને નોકરી માટે લઈ ગયો હતો ઓમાંન, ગુલામ ની જેમ વર્તન કરાતા યુવાનો એ કામ કરવાની ના પાડી હતી
● અમદાવાદ:પરેશ ધાનાણીએ ઉપવાસ કાર્યક્રમ મોકૂફ રાખ્યો, ગુજરાત સરકાર સામે મગફળી કાંડને લઇને અમારા ઉપવાસને મુલતવીઃ પરેશ ધાનાણી, રાજકીય શોકપુરા થયા બાદ ફરી ઉપવાસ કરીશું