● ગાંધીનગર: વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક, વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં મળશે બેઠક, CM, DyCM, પરેશ ધાનાણી રહેશે હાજર
● ખેડા: ઠાસરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ફાયર ફાયટરની 5 ગાડીઓ ઘટનાસ્થળે, 4 કલાકની ભારે મહેનત બાદ આગ પર મેળવાયો કાબૂ, આગ લાગવાનું કારણ અકબંધ
● ગાંધીનગરમાં આજે SPG દ્વારા પ્રેસ કોન્ફરન્સ, અનામત આંદોલન માટે વાવોલમાં મળશે બેઠક, 72 કલાકના અલ્ટિમેટમ સંદર્ભે કોન્ફરન્સ કરાશે, લાલજી પટેલે આપ્યું હતું 72 કલાકનું અલ્ટિમેટમ, અલ્ટિમેટમને સરકારનો ન મળ્યો સકારાત્મક પ્રતિસાદ
● રેસિડેન્ટ ડોક્ટર્સ, ઈન્ટર્નના સ્ટાઈપેન્ડમાં વધારો, રૂ.3 હજારથી રૂ.30 હજાર સુધીનો વધારો, 5094 ડોક્ટર્સને મળશે સ્ટાઈપેન્ડ વધારાનો લાભ, રાજ્ય સરકારની તિજોરી પર રૂ.70 કરોડનો બોજ,
● એશિયા પેસિફિક માસ્ટર્સ ગેમ્સ 2018, ભૂજની નિર્મળા મહેશ્વરીને ચક્રફેકમાં ચંદ્રક , ચક્રફેકમાં મેળવ્યો સીલ્વર મેડલ
● નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો, 24 કલાકમાં 7 સે.મી.નો થયો ઘટાડો , ડેમમાં 1,731 ક્યુસેક પાણીની આવક , પાણીની જાવક 15,655 ક્યુસેક, હાલ ડેમની સપાટી 125.81 મીટર, 2406.40 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો
● દિલ્હીઃ આજે દેશભરના લોકો સાથે ચર્ચા કરશે PM, PM નમો એપ દ્વારા દેશવાસીઓ સાથે ચર્ચા કરશે, સ્વચ્છતા જ સેવા કેમ્પેઈનની શરૂઆત કરાવશે PM, 2 ઓક્ટોબર સુધી ઊજવાશે સ્વચ્છતા જ સેવા કાર્યક્રમ, PM સ્વચ્છતા જ સેવા પખવાડિયાની શરૂઆત કરાવશે, સ્વચ્છતા જ સેવા કેમ્પેઈન દરમિયાન વિવિધ કાર્યક્રમ
● દિલ્હીઃ આજે PM મોદીએ બોલાવી રિવ્યૂ મિટિંગ, પેટ્રોલ-ડીઝલ અને રૂપિયો નબળા થવા પર રિવ્યૂ મિટિંગ, સાંજે 4 વાગ્યે PM નિવાસસ્થાન પર યોજાશે બેઠક
● જમ્મુ-કાશ્મીર: કુલગામમાં પાંચ આતંકી ઠાર, કુલગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, સુરક્ષાબળ દ્વારા વિસ્તારનો ઘેરાવ કરવામાં આવ્યો, આતંકીઓ અને સુરક્ષાબળો દ્વારા સામસામે ફાયરિંગ, મધરાતથી સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું