● આજે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, બેઠકમાં વધુ 25 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા થશે વિચારણા
● 260 કરોડના કૌભાંડમાં જામનગરના 700થી વધુ લોકો છેતરાયા તો JCP જે.કે. ભટ્ટે કૌભાંડી સામે કરી બદનક્ષીની ફરિયાદ
● સુરતમાં અંધશ્રદ્ધામાં ડૂબેલી પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, પાંચ સંતાનો સાથે મળી પતિને પિવડાવ્યું કંકુવાળુ પાણી, છાતી પર માર્યા કૂદકા
● અરવલ્લીના ભીલોડામાં વેપારીની લૂંટના ઈરાદે હત્યા, બાઈક પર આવેલા લૂંટારૂઓએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ તેજ
● દૂધમાં મિલાવટના અહેવાલની વચ્ચે FSSAIની સ્પષ્ટતા, કહ્યું-બજારમાં મળતું દૂધ સેફ અને હેલ્ધી
● આજે જલારામ જયંતિ, વિરપુરમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, તો રાજ્યભરના જલારામ મંદીરોમાં વિશેષ પૂજાનું આયોજન
● ગુજરાત આવેલા બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીનો અલ્પેશ ઠાકોરને પડકાર, કહ્યું બિહારમાં પગ મૂકી બતાવે અલ્પેશ, તો અલ્પેશે કહ્યું કોઇપણ ભોગે જઇશ બિહાર
● સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, 9 શહેરોમાં 20 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો, 15.2 ડિગ્રી સાથે ગાંધીનગર બન્યુ ઠંડુગાર
● મુંબઈમાં ફ્લેટમાં લાગી ભીષણ આગ, આગમાં બે લોકોનાં મોત, 5 લોકોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા, અંધેરીની ઓબેરોય હોટલ નજીકની ઘટના
● મહેસાણા જિલ્લામાં 27 પોલીસકર્મીની આંતરિક બદલી, વહીવટી કારણોસર અને જાહેર હિતમાં બદલીનો નિર્ણય, મહેસાણા જિલ્લા પોલીસવડાનો બદલીનો આદેશ