રાજકોટ : ગુર્જર સુથાર પાટડીયા હેમાંશુભાઇ દેવરામભાઇ (ઉ.વ. પ૦), તે સ્વ. દેવરામભાઇ માધવજીભાઇ પાટડીયાના પુત્ર, નિતીનભાઇ, સ્વ. શૈલેષભાઇ તથા હેમાબેન જેન્તીભાઇ ભાડેશીયા(મુંબઇ)ના ભાઇ વિશાલના કાકા, ગૌરાંગના મામાનું તા. ર૧-૧ર-૧૮ના દુ:ખદ અવસાન થયેલ છે.
સ્વર્ગસ્થનું બેસણું તા. ૨૨-૧૨-૧૮ના વિશ્ર્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર સ્ટે. પ્લોટ ૭/૧૦ કોર્નર, સાંજે ૪.૦૦ થી પ.૩૦ રાખેલ છે.