પ્રિયાંશી હિતેનભાઇ ભાલારાની સ્મૃતિમાં આવતીકાલે તા. ર૩-૧રના રોજ સવારે ૯ થી ર દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે ભકિતનગર સોસાયટી, એંજલ હોસ્પિટલની બાજુમાં શ્રી હરી મોટર્સ ખાતે યોજાયેલ રકતદાન કેમ્પમાં રકતદાન કરી પ્રિયાંશીને શ્રદ્ધાંજલી આપવા જણાવાયું છે. વધુ વિગત માટે ઉપેન ભાલારા (૯૪૨૭૭ ૨૦૭૭૬), હિતેન ભાલારા (૯૮૨૫૯ ૦૭૭૬૭), નિષિત ભાલારા (૯૪૨૬૬ ૦૭૭૬૭), સંજય તંતી (૯૯૨૫૩ ૭૨૬૧૧) અને દીપક લાઠીયા (૯૮૨૫૨ ૨૮૨૫૨), પર સંપર્ક જણાવાયું છે.