રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ. નારણભાઇ વશરામભાઇ નગેવાડિયાના પુત્ર પ્રમોદભાઇના ધર્મપત્ની ઉષાબેન (ઉ.૬૩) તે વંદનાબેન ભાવેશકુમાર પિશાવડીયા (લંડન), કવિતાબેન ભાસ્કરકુમાર પંડયા, સતીષભાઇના માતા તથા રમેશભાઇ, નીતિનભાઇના નાનાભાઇના પત્ની તથા પોપટલાલ ભગવાનજીભાઇ અઘેડા (મદ્રાસ)ના દિકરી તથા સ્વ. દિલીપભાઇ, સંજયભાઇ, લિલાબેન (લંડન), સ્વ. માલતીબેનના બહેનનું તા. ૧૪-૧ર-૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૯-૧ર-૧૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ગુર્જર સુથાર વિશ્વકર્મા કેળવણી મંડળ ભકિતનગર સ્ટેશન પ્લોટ ૭/૧૦ના ખુણે રાજકોટ ખાતે રાખેલ છે.