રાજકોટઃ મુળ ગામ હરીપર હાલ રાજકોટ ગુર્જર સુથાર શાંતાબેન મગનભાઇ ભાડેશીયા તે વિનોદભાઇ તથા કિશોરભાઇ તથા જોસનાબેન નરભેરામકુમાર દુદકીયા તથા ઉષાબેન રમેશકુમાર ઘોરેચા તથા ચંદ્રિકાબેન મુકેશકુમાર વડગામાના માતુશ્રી તથા રવિ - મયુરના દાદીનું તા.૧૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૧૯ના ગુરૂવારે મોવડી ચોકડી મોવડી મેઇન રોડ શ્રી જીત્રીયા હનુમાન મંદિર ખાતે સાંજે ૩ થી પ રાખેલ છે.