- PM મોદીએ લૉન્ચ કરી સૌભાગ્ય યોજના, 16,320 કરોડના ખર્ચે દરેક ઘરને વીજળી પહોંચાડવાનો પ્રયાસ, એક પણ રૂપિયો લીધા વિના ગરીબોને અપાશે વીજ કનેક્શન
- રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા આજે ધ્રોલ, ટંકારા અને વાંકાનેર થઈ રાજકોટ પહોંચશે, બુધવારે કરશે ચોટીલા અને ખોડલધામના દર્શન
- આજથી @AmitShah અમદાવાદના 3 દિવસના પ્રવાસે, પ્રદેશ આગેવાન, હોદ્દેદારો, બક્ષીપંચ અને સહકારી આગેવાનો સાથે કરશે બેઠક
- હાર્દિક વિના જ થશે આજે પાસના આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક,વાઘાણી સામે હાર્દિકે ઉઠાવ્યો વાંધો : જો વાઘાણી હાજર રહ્યા તો બેઠકમાં હાજર નહિ રહે પાટીદારો
- ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે રૂપાણીના હસ્તે સ્માર્ટ ગુજરત ફોર ન્યૂ ઈન્ડિયા હેકથોનનું લૉન્ચિંગ : યુનિવર્સિટીઓમાં વાઈ-ફાઈની સુવિધાનો થશે પ્રારંભ
- કંડલા પોર્ટ હવે ઓળખાશે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના નામથી,મોદીના સૂચનને પોર્ટ ટ્રસ્ટે આવકાર્યુ,ટૂંક સમયમાં બદલાઈ જશે કંડલા પોર્ટની ઓળખ