- આવતીકાલે ગુજરાત ઈલેક્શન કમિશનની રાજકીય પક્ષો સાથે બેઠક...6 રાષ્ટ્રીય પક્ષોને આમંત્રણ...ભાજપ-કૉંગ્રેસના પ્રતિનિધિ રહેશે હાજર
- આજે અલ્પેશ ઠાકોર કરી શકે છે મોટી જાહેરાત....પ્રેસ કૉન્ફરન્સ કરીને રાજકીય દશા અને દિશાના આપશે સંકેત
- ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા 21 ઓક્ટોબરથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક : વડાપ્રધાન અને અમિત શાહ નક્કી કરશે નામ...10 નવેમ્બરે જાહેર થશે યાદી
- અમિત શાહની અમદાવાદ મુલાકાતનો આજે ત્રીજો દિવસ,આજે ધારાસભ્યો અને સાંસદો સાથે કરશે ચૂંટણીલક્ષી મીટિંગ
- 3 દિવસનો પૂર્ણ કરી રાહુલ ગાંધી આજે રાજકોટથી દિલ્હી જવા થશે રવાના,9થી 11 ઓક્ટોબર દરમિયાન ફરી આવશે મધ્ય ગુજરાતના પ્રવાસે
- ગીર સોમનાથ: કોડીનારના ચકચારી ચોરીના કેસમાં આરોપીને માર મારવાના બનાવમાં PSI,2 કોન્સ્ટેબલ સહિત 3 પોલીસ કર્મીને IGએ કર્યા સસ્પેન્ડ
- અમદાવાદ: એસ.જી.હાઈવે પર આવેલા અમીરાજ પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન બબાલ, પાર્ટી પ્લોટમાં તોડ-ફોડ કરવામાં આવી
- વડાપ્રધાનની રેલવે અને આયુષના ડોક્ટરોને દિવાળી ભેટ, નિવૃત્તિ મર્યાદામાં કરાયો ત્રણ વર્ષનો વધારો
-