ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે શ્રી વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ સમિતિ દ્વારા ચાલતા શ્રી વિશ્ર્વકર્મા નવરાત્રિ મહોત્સવના બીજા દિવસેના સ્પોન્સર મહેન્દ્રભાઇ વનમાળીભાઇ ગજજર (દુદકીયા) વર્ટીસ એન્જિ. પ્રા.લી. હતા. પ્રિન્સેસ ખુશ્બુ વિરમગામા, વેલ ડ્રેસ પ્રિન્સેસ કિંજલ વડગામા, બાબો પ્રિન્સ મયંક પંચાસરા, અને બેબી પ્રિન્સેસ પ્રિયલ ભેંસાણીયાને મુખ્ય મહેમાન તથા પ્રમુખ ચમનભાઇ ગોવિંદીયા, નિલેશ આમરણીયા વગેરેના હસ્તે ઇનામો અપાયા હતા.