• home
  • Our Magazine
    • Our Publication
  • Business Directory
  • Top news
    • Vishwakarma Vishwa
    • National
    • International
    • Life Style
    • Health & Foods
    • Fashion & Beauty
    • Recipes
    • Gujarat
    • Religious
    • Suvichar
  • Organization
  • About Us
    • Advertisement With Us
  • Contact Us
  • Home »
  • Gujarat

વિશ્વકર્મા વિશ્વ ન્યૂઝ ટુડે - 27-11-2017

 ●    દિલ્હીમાં ધુમ્મસના કારણે રેલ અને હવાઈ વ્યવહાર ખોરવાયો.. 6 ફ્લાઈટ રદ્દ, 20 ફ્લાઈટ મોડી.. તો 21 ટ્રેન કરાઈ રદ્દ.... 

●    SBIના હોમલોન ધારકો માટે ખુશખબર....વ્યાજદરમાં 0.30 ટકાનો ઘટાડો...80 લાખ લોકોને થશે ફાયદો
●    કૉંગ્રેસના 176 ઉમેદવારોને ફાળવાયેલા ચૂંટણીફંડમાં લાખોની ઉચાપતની ફરિયાદ....હાઈકમાન્ડ સુધી પહોંચી રાવ
●    મુખ્યપ્રધાન રૂપાણી આજે ખેડામાં...બપોર બાદ ગાંધીનગરમાં વહીવટી કાર્યભાર કરશે શરૂ
●    રાજ્યમાં 3533 મહેસૂલી તલાટીની જગ્યા ઉભી કરવાનો સરકારનો નિર્ણય....2 ગામ દીઠ એક તલાટી મળે તેવી થશે વ્યવસ્થા
●    ફી અધિનિયમ એક્ટ મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે એફિડેવિટ દાખલ...ઊઘરાવેલી વધુ ફી સ્કૂલોએ વાલીઓને કરવી પડશે પરત
●    આજે રાજ્યસભામાં સરકારની અગ્નિપરીક્ષા.... રજૂ કરાશે ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતું બિલ...
●    નેશનલ મેડિકલ બિલના વિરોધમાં આજે ડૉક્ટરોની હડતાળ...ગુજરાતના 25 હજાર તબીબો મનાવશે બ્લેક ડે...સાંજે 6 સુધી રહેશે કામથી અળગા
Published In : Gujarat
Vishwakarma Vishwa © 2014 Privacy Policy | Terms and Conditions | Delivery and Shipping Policy | Refund and Cancellation