• home
  • Our Magazine
    • Our Publication
  • Business Directory
  • Top news
    • Vishwakarma Vishwa
    • National
    • International
    • Life Style
    • Health & Foods
    • Fashion & Beauty
    • Recipes
    • Gujarat
    • Religious
    • Suvichar
  • Organization
  • About Us
    • Advertisement With Us
  • Contact Us
  • Home »
  • Gujarat

વિશ્વકર્મા વિશ્વ ન્યૂઝ ટુડે - 04-01-2018

 ●    બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ઠંડીથી ઠુઠવાયું : માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઇનસ 1.4 ડીગ્રી નોંધાયું : પાર્ક કરેલા વાહનો અને ખુલ્લા મેદાનમાં બરફની ચાદર પથરાઈ : લોકોએ ઠંડીથી બચવા તાપણાનો લીધો સહારો

●    સરકારની બેવડી નીતિ અપનાવે છે, સરકાર ફી પણ નક્કી કરે છે અને ફી નિયમન કમિટી પણ બનાવે છે:વાલી સંગઠન દ્રારા આક્ષેપ : ફી રિફંડ કમિટીમાં ફી તાત્કાલિક ફી મળે તે દિશામાં કાર્યવાહી : વિવિધ સંગઠનોના બંધના એલાનને સમર્થન આપશું : 12મી એ જે બંધનું એલાન છે, તેને અમદાવાદના વાલી સંગઠનો સમર્થન આપશે
●    ગુજરાત પેરેન્ટ્સ ફી રીફંડ કમિટીની રચના : વાલીઓના જુદા જુદા સંગઠનો જોડાયા : વાલીઓના સંગઠનો દ્રારા લેવાયો નિર્ણય : સ્કૂલો દ્રારા ફી જલદીથી પરત કરવામાં આવે તેવી માંગ : વાલીઓના સંગઠન દ્રારા સરકારને આવેદનપત્ર અપાશે : શિક્ષણમંત્રીને કરાશે રજુઆત
●    વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવાના કેસ મામલો: પ્રદીપ શર્માએ કરેલી જામીન પર આજે સ્પેશિયલ કોર્ટ પોતાનો ચુકાદો જાહેર કરશે
●    આણંદ: એક્ષપ્રેસ વે મોગર આગળ બે ટેઈલર વચ્ચે અકસ્માત એકનુ મોત, આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર જવા રવાના
●    મહારાષ્ટ્રમાં પુના ભીમા કોરેગાવના પડઘા વડોદરામાં પણ પડ્યા : અમુક તત્વો દ્વારા વીટકોસ બસ સ્ટેન્ડના મુખ્ય મથક પર પેટ્રોલ બૉમ્બ નાંખીને આગ ચાંપીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો : બસ પર જલદ પ્રવાહીની બોટલ ફેંકીને કાચ તોડવામાં આવ્યા
●    પોલીસ દ્વારા હજી કોઈ સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી : હાલ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
●    મુંબઇના મરોલ વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં લાગી આગ.. ચારના મોત, 7 ઘાયલ.. 
●    ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ કરાવવા માટે સરકાર પાસે ફક્ત બે દિવસ.. આજે ફરી બિલ પાસ કરાવવાની કરાશે કોશિશ... 
●    ઘાસચારા કૌભાંડ મામલે આજે દોષિતોની સજા સંભળાવશે કોર્ટ... લાલુ યાદવ સહિત 16 આરોપીઓ છે દોષિત.... 
●    ચીને ફરી એકવાર કરી ઘૂસણખોરી...અરૂણાચલમાં એક કિલોમીટર અંદર ઘૂસ્યું ચીની અસૈન્ય દળ... ભારતીય સેના જોઈ જતાં સામાન છોડીના ભાગ્યા... 
Published In : Gujarat
Vishwakarma Vishwa © 2014 Privacy Policy | Terms and Conditions | Delivery and Shipping Policy | Refund and Cancellation